You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Historical ~ Political Biographies & Memoirs > Shoorvir Gatha
Author : Viral Shukla
લેખક : વિરલ શુક્લ
225.00
યુદ્ધવિષયક આ પુસ્તકમાં ઘણું બધું છે: કારગીલ યુદ્ધમાં પરમવીર ચક્ર અને મહાવીર ચક્ર મેળવનારા નરબંકાઓની સત્ય યુદ્ધકથાઓ છે. સાથે કારગીલ યુદ્ધમાં અને અન્ય ફરજ દરમિયાન શહીદ થનારા ગુજરાતી સૈનિકોની દાસ્તાન છે. અન્ય કેટલાંક યુદ્ધોની વાત છે તો ભારતીય સશસ્ત્ર દળો, વિવિધ શૌર્યપદકો, હોદ્દાઓ યુદ્ધઘોષ વગેરેની પ્રકીર્ણ માહિતી છે. સાથે કેટલીક યુદ્ધવિષયક કવિતાઓ પણ છે. કેટલીક તસ્વીરો પણ સામેલ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service