You are here:  Home  >   Children-Young Adults   >   Young Adults   >   Adventure, Mystery & Science Fiction   >   Sinh Vaghni Sobatma

  • Sinh Vaghni Sobatma

    Click image to zoom

  • Sinh Vaghni Sobatma

    Click image to zoom

Sinh Vaghni Sobatma

Author : Vijaygupt Maurya

સિંહ-વાઘની સોબતમાં

લેખક : વિજયગુપ્ત મૌર્ય

 342.00    
 380.00   10%

  Add to Cart

About this Book: Sinh Vaghni Sobatma (સિંહ-વાઘની સોબતમાં)


વીતેલા જમાનામાં સરકસ દુનિયાભરમાં અત્યંત લોકપ્રિય બન્યા હતા. માત્ર ભારતમાં જ પોણો ડઝન સરકસ હતા. ખૂંખાર જંગલી જાનવરોના ખેલ અને કસરતબાજોના કરતબો નિહાળવા એ અબાલવૃદ્ધ સહુ કોઈ માટે એક લહાવો હતો. ગામમાં સરકસે પડાવ નાખ્યો હોય તો પ્રજા એક પ્રકારનો રોમાંચ અનુભવતી અને આ સરકસની વાતો Talk of the town બનતી. વિજયગુપ્ત મૌર્યએ આલેખેલી સરકસની રોમાંચક દુનિયાની દાસ્તાન કહેતું આ પુસ્તક સૌ પ્રથમ 1973માં પ્રગટ થયું હતું. આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત રિંગમાસ્ટર દામુ ધોત્રેનાં હેરતઅંગેઝ સાહસો, વિકરાળ પ્રાણીઓ સાથેના મુકાબલાની વાતો, સરકસના જીવન અને ઇતિહાસની રસપ્રદ વાતોથી ભરપૂર આ પુસ્તકમાં કેટલીક રંગીન, ઐતિહાસિક તસ્વીરો પણ સામેલ છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ''''બેક ઇમેજ'''' Zoom કરશો.



Details


Title:Sinh Vaghni Sobatma

Publication Year: 2024

First Edition : 1973

ISBN:0000

Pages:172

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Young Adults


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Samaychakra

Samaychakra

Hardik Raval     225.00
BuyDetails

Samaychakra

202.00    225.00
The Galactic Trap

The Galactic Trap

Kamlesh Kansara     225.00
BuyDetails

The Galactic Trap

202.00    225.00
Raja Solomano Khajano

Raja Solomano Khajano

I K Vijaliwala (Dr)     200.00
BuyDetails

Raja Solomano Khajano

170.00    200.00
Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

Hector Garcia & Francesc Miralles     175.00
BuyDetails

Kishoro Mate Ikigai ~ Ikigai for Teens

150.00    175.00