You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   Spasht Rite Vicharvani Kala ~ The Art of Thinking Clearly

  • Spasht Rite Vicharvani Kala ~ The Art of Thinking Clearly

    Click image to zoom

Spasht Rite Vicharvani Kala ~ The Art of Thinking Clearly

Author : Rolf Dobelli

સ્પષ્ટ રીતે વિચારવાની કળા

લેખક : રોલ્ફ ડોબેલી

 404.00    
 475.00   15%

  Add to Cart

About this Book: Spasht Rite Vicharvani Kala ~ The Art of Thinking Clearly (સ્પષ્ટ રીતે વિચારવાની કળા)


ઇન્ટરનેશનલ બેસ્ટસેલર '''' The Art of Thinking Clearly''''નો ગુજરાતી અનુવાદ.

****

તમે ક્યારેય એવી વસ્તુ કે બાબતમાં સારા એવાં સમયનું રોકાણ કર્યું છે, જેમાં પાછું વળીને જોતાં બહુ જ વ્યર્થમાં ગયું એવું અનુભવાય છે? કોઈ ઓક્શનમાં વધારે પડતો ભાવ ભરી દીધો છે? જે કામ કરવામાં તમારી ભલાઈ નથી તેની જાણ હોવા છતાં તે ચાલુ જ રાખ્યું છે? સ્ટોક માર્કેટમાં શેર ઘણાં વહેલાં કે ઘણાં મોડાં વેચ્યાં છે? સફળતાનો જશ ઝડપીને લ્હાવો લીધો છે પણ નિષ્ફળતા માટે બાહ્ય સંજોગોને કોસીને કારણભૂત ગણાવ્યા છે?

આ થોડાં ઉદાહરણો છે આપણાં મનમાં રહેલાં જ્ઞાનાત્મક પૂર્વગ્રહનાં,જે આપણાં રોજેરોજનાં જીવનમાં વિચાર કરતી વખતે ભૂલો કરાવે છે. પણ, તેમને જાણી લઈ, બરાબર રીતે શોધી કાઢી તેમનાથી દૂર રહી વિવિધ પર્યાયોમાંથી સર્વશ્રેષ્ઠ નિવડી શકીએ છીએ. વૈયક્તિક રીતે પડકારતા પ્રશ્ન હોય કે બિઝનેસનાં નેગોસિયેશન્સ, નાણા બચાવવાનો ઉદ્દેશ હોય કે નાણા કમાવા હોય, જીવનમાં કઇંક કરી બતાવવું હોય કે પછી કશાંકથી કાયમ માટે દુર રહેવું હોય – વિચાર કરવામાં થતી ભૂલોને દૂર રાખીને તમને જરૂરી અને જોઈતો પર્યાય તમે પોતે જ નિવડીને ખાતરીપૂર્વક પામી શકો છો.

જેમને મહત્ત્વનાં નિર્ણયો લેવાના હોય છે તેમને માટે આંતરરાષ્ટ્રીય બેસ્ટસેલર બની ચૂકેલ The Art of Thinking Clearly અતિ જરૂરી વાંચન પ્રદાન કરે છે. સરળ, સ્પષ્ટ અને હમેશાં સુખદ આશ્ચર્ય આપે એવું. તે તમારા વિચારવાની શૈલી બદલી નાખશે – કૌટુંબિક જીવનમાં કે કામમાં. રોજેરોજ. દર રોજ. અને હવે આ પુસ્તક રજૂ થયું છે ગુજરાતીમાં. ‘સ્પષ્ટ રીતે વિચારવાની કળા''''



Details


Title:Spasht Rite Vicharvani Kala ~ The Art of Thinking Clearly

Publication Year: 2025

ISBN:0000

Pages:328

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

51 Secrets of Business Growth

51 Secrets of Business Growth

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Business Growth

225.00    250.00
51 Secrets of Confidence

51 Secrets of Confidence

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Confidence

225.00    250.00
Master Your Emotions ~ Gujarati

Master Your Emotions ~ Gujarati

Thibaut Meurisse     345.00
BuyDetails

Master Your Emotions ~ Gujarati

310.00    345.00
50 Golden Rules of Life ~ Gujarati

50 Golden Rules of Life ~ Gujarati

Santosh Joshi     495.00
BuyDetails

50 Golden Rules of Life ~ Gujarati

445.00    495.00