You are here: Home > Inspirational, Self Help & Reflective > Memory, Mind, Body Language & Psychology > Speed Memory ~ Gujarati
Author : Ashish Sipai
લેખક : આશિષ સિપાઈ
216.00
240.00 10% off
માનવીનું મગજ એટલું તો પાવરફુલ છે કે દર સેકન્ડે 30 અબજ જેટલી માહિતીની આપ-લે કરી શકે છે! માટે જ, કોઈ પણ માહિતીને યાદ રાખવી એ આપણા મગજ માટે ધારીએ એટલું મુશ્કેલ પણ નથી. હા, આ માહિતી યાદ રાખવા માટેની પદ્ધતિ યોગ્ય હોવી જોઈએ. વૈજ્ઞાનિક ઢબે યાદશક્તિ કેળવવાની ટેફનિક્સ સમજાવતું આ પુસ્તક શાળા, કોલેજના વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે ઉપયોગી છે.
પુસ્તકના લેખકો જાણીતા મોટીવેશનલ ટ્રેઈનર, કાઉન્સિલર અને થેરાપીસ્ટ છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ zoom કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service