You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Students Mind Power
Author : Ranjit Kumar Sinh IAS
લેખક : રણજીત કુમાર સિંહ
359.00
399.00 10% off
મનની શક્તિનો યોગ્ય દિશામાં ઉપયોગ અને બુદ્ધિ પર નિયંત્રણ મેળવતા શીખવાના અદ્દભુત પરિણામો જીવન અને કારકિર્દીમાં મેળવી શકાય છે. વ્યવહારિક ઉપાયો અને ઉદાહરણો સાથે બુદ્ધિશક્તિના નિયંત્રણની ટેકનિક્સ આ પુસ્તકમાં સમજાવવામાં આવી છે. મહત્વાકાંક્ષી વિદ્યાર્થીઓ, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિક્ષાર્થીઓ અને યુવાનોને કેન્દ્રમાં રાખીને લખાયેલાં આ પુસ્તકનાં લેખક એક અનુભવી IAS ઓફિસર છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service