You are here: Home > Fiction : Novels & Short Stories > Short Stories > Social Stories and Love Stories > Sumvalo Dankh
Author : Khalil Dhantejvi
લેખક : ખલીલ ધનતેજવી
270.00
300.00 10% off
બે દાયકાના અંતરાલ પછી આવેલી લબ્ધપ્રતિષ્ઠિત સર્જક ખલીલ ધનતેજવીની ફ્રેશ નવલકથા.
પ્રણયત્રિકોણ – ચતુષ્કોણની આ રસાકસી ભરેલી કથાનો નાયક રાજેશ બે પ્રેમની વચ્ચે અટવાયા કરે છે. એક તરફ ગામડાંમાં પાંગરેલી, સ્વાતિ સાથેની બચપણની પ્રીત તો બીજી તરફ પારુલ માટેનો સમજણ ભરેલો સ્નેહ છે. પરણ્યા પછીયે પ્રેમીની ન ભૂલી શક્તિ સ્વાતિ છે તો બીજી તરફ પરંપરા સામે ઝૂકીને પરણેલા રાજેશની પત્ની સુધા પ્રત્યેની નિષ્ઠા છે. એક તરફ રાજેશની પત્ની સુધાની પતિપરાયણતા અને પતિને ચાહનારી સ્વાતિનો સહજ સ્વીકાર છે, તો બીજી તરફ સ્વાતિનો એકતરફી આક્રમક પ્રેમ છે અને ત્રીજી તરફ રાજેશને પામવા દુનિયાદારી સામે જંગે ચડવા તૈયાર પારુલ છે. આ બધાં વચ્ચે ઝોલાં ખાતા કવિ બનેલા રાજેશની પારુલ માટેના પ્રેમને લગ્નમાં સાકાર કરવાની જદ્દોજહદ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service