You are here: Home > Health & Fitness > General Health & Wellness > Super Foods ~ Gujarati
Author : Rujuta Diwekar
લેખક : ઋજુતા દિવેકર
135.00
150.00 10% off
સ્વાદિષ્ટ ભોજન કોને પ્રિય ન હોય? પણ, આ શોખ પૂરો કરવા માટે આપણે Unhealthy Food અને Unhygienic Food ખાઈને આરોગ્યની ગંભીર સમસ્યાઓને આમંત્રણ આપીએ છીએ. હા, ખાવાના શોખ અને સ્વાદને જાળવીને પણ આરોગ્યપ્રદ, તંદુરસ્ત જીવન જીવી શકાય છે, જો Super Foods ની પસંદગી કરીએ તો! “મગજ ના ગુમાવો, વજન ગુમાવો ~ Don’t Lose Your Mind, Lose Your Weight” પુસ્તકના સુપરસ્ટાર લેખિકા ઋજુતા દિવેકરનાં આ પુસ્તકમાં આવાં Super Foods નો પરિચય કરાવવામાં આવ્યો છે. માન્યતાઓ સામે હકીકતો અને વૈજ્ઞાનિક કારણો, પોષક તત્વો અંગેની જાણકારી સાથે આવા ખોરાકનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. પુસ્તકના વધુ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની Back Image ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service