You are here: Home > Health & Fitness > Diet & Weight Loss > The 12 Week Fitness Project ~ Gujarati
Author : Rujuta Diwekar
લેખક : ઋજુતા દિવેકર
135.00
150.00 10% off
નોંધ : આ પુસ્તકનો પ્રિ-ઓર્ડર આપ કરી શકો છો. પુસ્તક અંદાજે તા. 10થી 15 જુલાઈ વચ્ચે રીલિઝ થશે. ત્યાર બાદ શિપિંગ કરવામાં આવશે. -------------------------- ભારતના નં. 1 ન્યુટ્રીશનિસ્ટ ઋજુતા દિવેકરનું આ પુસ્તક માત્ર 12 અઠવાડિયામાં ફિટનેસ પ્રાપ્ત કરવા, ઘેરાવો ઘટાડવા, આરામદાયક ઊંઘ મેળવવા, એસિડીટી, પેટનું ફૂલવું, માસિક પિરિયડની પીડામાં રાહત વગેરેનું માર્ગદર્શન આપે છે. ખાસ કરીને સ્ત્રીઓ માટે ઘણું ઉપયોગી પુસ્તક. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service