You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Tame Kharekhar Business Chalavo Chho Ke Chalye Rakhe Chhe
Author : Jagdish Joshi
લેખક : જગદીશ જોષી
112.00
125.00 10% off
અનેક લોકો પોતાના વ્યવસાયમાં ખુબ મહેનત કરતા હોવા છતાં ધાર્યું પરિણામ નથી મેળવી શકતા. તેનું મુખ્ય કારણ એ છે કે તેઓ પોતાની કામ કરવાની પદ્ધતિ અને વ્યવસાય પ્રત્યેની દ્રષ્ટિમાં પરિવર્તન નથી આણતા. દુનિયાની ૩૨ જેટલી અલગ અલગ ક્ષેત્રની ૬૦ કરતાં પણ વધુ કંપનીઓને પ્રગતિની પંખો આપનાર હોનહાર બિઝનેસ અને માર્કેટિંગગુરુ જગદીશ જોશીના આ પુસ્તકમાંની ટીપ્સ ખાસ કરીને નાના વ્યવસાયસાહસિકો અને વેપારીઓ માટે મુલ્યવાન નીવડે એવી છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service