You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   The Art of War ~ Gujarati*

  • The Art of War ~ Gujarati*

    Click image to zoom

The Art of War ~ Gujarati*

Author : Viral Vaishnav

આર્ટ ઓફ વોર*

લેખક : વિરલ વૈષ્ણવ

 157.00    
 175.00   10%

  Add to Cart

About this Book: The Art of War ~ Gujarati* (આર્ટ ઓફ વોર* )


વિશ્વસાહિત્યમાં ટાઈમલેસ ક્લાસિક બેસ્ટસેલર તરીકે જાણીતું થયેલું પુસ્તક એટલે ‘ધ આર્ટ ઓફ વોર’.

આ પુસ્તકનો રચયિતા સુન ત્ઝૂ નામે ચાઈનીઝ સેનાપતિ હતો. યુદ્ધકળાનો જાણકાર સુન ત્ઝૂ તત્વજ્ઞાની પણ હતો. ઈ.સ. પૂર્વે 544માં જન્મેલા સુન ત્ઝૂએ પોતાના યુદ્ધકળા અને યુદ્ધની વ્યૂહરચનાઓના જ્ઞાનના નિચોડ રૂપે આ પુસ્તક લખ્યું અને એના સેંકડો વારસો પછી પણ વૈશ્વિક તત્વજ્ઞાન અને જે તે સમયની યુદ્ધનીતિઓ પર તેનો ખાસો પ્રભાવ રહ્યો છે. આ પુસ્તકમાંની વ્યૂહરચનાઓ સશસ્ત્ર યુદ્ધના વિકલ્પો પર વધુ કેન્દ્રિત છે.

એ સમય જુદો હતો, પણ હવે યુદ્ધો માત્ર રણમેદાનોમાં નથી લડાતાં. આધુનિક સમયનો માનવી દરરોજ જીવન સાથે, નિયતી સાથે, સમાજ સાથે જંગમાં ઉતરે છે. એના માટે તો જીવન એક સંગ્રામ જ છે. અત્યારના યુદ્ધો સ્માર્ટ રીતે લડાય છે, માનસિક કાબેલિયતના ઉપયોગથી લડાય છે. 2500 વર્ષ પહેલા લખાયેલાં આ પુસ્તકમાં સમાવાયેલી વ્યુહરચનાઓ એવી દિલચશ્પ હતી કે જીવનના અન્ય સંઘર્ષોના ઉકેલ તરીકે પણ સ્વીકારવામાં આવી. આ પુસ્તક યુદ્ધને શાંતિથી જીતવાના સ્માર્ટ અભિગમ તરીકે રજૂ કરે છે, જે અત્યારના તણાવથી ભરપૂર જીવનમાં તો સૌથી વધુ પ્રસ્તુત છે.

આ પુસ્તકમાં વ્યૂહરચનાઓ ભલે મેદાની યુદ્ધની હોય, જેમ પુસ્તક વાંચતા જઈએ એમ ખ્યાલ આવતો જાય છે કે આ નીતિઓ આપણા રોજીંદા જીવનમાં પણ કેટલી ઉપયોગી છે. પ્રસ્તુત પુસ્તકની વિશેષતા એ છે કે એ મૂળ અંગ્રેજીનો શબ્દશઃ અનુવાદ નથી પણ, અત્યારના સમયને અનુલક્ષીને મૂળ સિદ્ધાંતો સરળ ભાષામાં, ઉદાહરણો સહિત સમજાવવામાં આવ્યા છે.



Details


Title:The Art of War ~ Gujarati*

Publication Year: 2024

ISBN:9789393542434

Pages:176

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

51 Secrets of Business Growth

51 Secrets of Business Growth

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Business Growth

225.00    250.00
51 Secrets of Confidence

51 Secrets of Confidence

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Confidence

225.00    250.00
Master Your Emotions ~ Gujarati

Master Your Emotions ~ Gujarati

Thibaut Meurisse     345.00
BuyDetails

Master Your Emotions ~ Gujarati

310.00    345.00
50 Golden Rules of Life ~ Gujarati

50 Golden Rules of Life ~ Gujarati

Santosh Joshi     495.00
BuyDetails

50 Golden Rules of Life ~ Gujarati

445.00    495.00