You are here: Home > Fiction : Novels & Short Stories > Novels > Thrillers, Mysteries & Science Fiction > The Spy Who Loved Me
Author : Ian Fleming
લેખક : ઇયાન ફ્લેમિંગ
238.00
280.00 15%
જે પુસ્તકમાં બૉન્ડ ગર્લ વિષે વધુ પડતાં ઉત્તેજનાત્મક વર્ણનો હતાં, પરિણામે શરૂઆતમાં આ પુસ્તક પર ઘણી જગ્યાએ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.
***
બૉન્ડ શ્રેણીનું દસમું પુસ્તક.
આ નવલકથા શ્રેણીનો સૌથી વિવાદાસ્પદ પ્રયોગ છે, કારણ કે આખી વાર્તા એક યુવતીના દ્રષ્ટિકોણથી લખાઈ છે. બૉન્ડ ગર્લની ઉત્તેજક બાબતો અને હિંસાના વર્ણનોને કારણે અનેક દેશોમાં તેના પર પ્રતિબંધ મુકાયો હતો. ભારે ટીકાઓથી કંટાળીને ફ્લેમિંગે પોતે જ પુસ્તકના પેપરબેક વર્ઝન છાપવા પર રોક લગાવેલી. બૉન્ડ સાહિત્યમાં આ પુસ્તક તદ્દન અલગ તરી આવે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service