You are here: Home > Articles & Essays > Tyare Jivavu Kem ?
Author : Shahbuddin Rathod
લેખક : શાહબુદ્દીન રાઠોડ
315.00
350.00 10% off
મૂર્ધન્ય હાસ્યકાર શાહબુદ્દીન રાઠોડના આ પુસ્તકમાં પોતાના જીવનપ્રસંગો છે, તો પરિચિતોના અને મહાનુભાવોના રેખાચિત્રો અને પ્રસંગચિત્રો પણ છે. એમની ચિરપરિચિત શૈલીમાં આલેખાયેલું જીવનચિંતન અને એમાંથી મળતો અમૂલ્ય જીવનબોધ પણ છે. એમના ચાહકોને જરૂર ગમી જાય એવું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service