Author : Siddharth Chhaya
લેખક : સિદ્ધાર્થ છાયા
135.00
150.00 10% off
ગુજરાતી સાહિત્યમાં કટાક્ષલેખોના પુસ્તકો જવલ્લે જ લખાયા છે. લેખક સિદ્ધાર્થ છાયા એમની ધારદાર ‘સેન્સ ઓફ હ્યુમર’ માટે જાણીતા છે. સોશિયલ મીડિયા પર એમના હાસ્ય-કટાક્ષસભર વન-લાઇનર્સ અને ટૂંકા લખાણો લોકપ્રિય બન્યાં છે. આ પુસ્તકમાં સમાજ, રાજકારણ, રમત, મનોરંજન, મીડિયા અને સોશિયલ મીડિયામાં બનતી ઘટનાઓ પરના કટાક્ષલેખો છે, જે દરેક ઉંમરની વ્યક્તિઓને ગમી જાય અને એમના ચહેરા પર સ્મિત લાવે એવા છે. દરેક લેખ સાથે તેને અનુરૂપ રમુજી કાર્ટૂન પણ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service