You are here: Home > Articles & Essays > Vanijya Vimarsh
Author : Jay Narayan Vyas (Dr)
લેખક : જય નારાયણ વ્યાસ (ડૉ.)
359.00
399.00 10%
ગુજરાતના ભૂતપૂર્વ મંત્રી જય નારાયણ વ્યાસ એમની વિવિધ વિષયો પરની વિદ્વત્તા માટે જાણીતા છે. દેશવિદેશની અર્થવ્યવસ્થાઓની સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય રાજકારણના દાવપેચ અંગેના 40 વિદ્વત્તાપૂર્ણ લેખોનો સંગ્રહ.
આ પુસ્તકમાં અર્થશાસ્ત્ર, વિકાસ, ખેતી, પશુપાલન, ઉદ્યોગ, ગરીબી, વસ્તી, સંપત્તિની અસમાનતા અને ટેકનોલોજી જેવા મુદ્દાઓ આવરી લેવાયા છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service