You are here:  Home  >   Wildlife, Nature & Environment   >   Vanvagadana Vasi

  • Vanvagadana Vasi

    Click image to zoom

Book Title: Vanvagadana Vasi

Author : Harinarayan Acharya 'Vanechar'

પુસ્તકનું નામ: વનવગડાનાં વાસી

લેખક : હરિનારાયણ આચાર્ય 'વનેચર'

 650.00    

Out of stock

Notify me when this book is in stock.

  Notify Me


About this Book: Vanvagadana Vasi (વનવગડાનાં વાસી )


સુપ્રસિદ્ધ પ્રકૃતિવીદ્દ હરિનારાયણ આચાર્યે 'વનેચર' ઉપનામથી 'કુમાર' સામયિકમાં 'વનવગડાનાં વાસી' લેખમાળા દ્વારા ગુજરાતની પશુ-પંખી-જંતુસૃષ્ટિનો પરિચય ગુજરાતને કરાવ્યો હતો. તે સમયે લોકપ્રિય બનેલી આ લેખમાળાના લેખોનું આ પુસ્તક છે. પુસ્તક ત્રણ વિભાગમાં વહેંચાયેલું છે : પશુસૃષ્ટિ, પંખીસૃષ્ટિ અને સરીસૃપસૃષ્ટિ. ગુજરાતનાં જંગલો અને ખેતરોમાં વસતાં અનેક પશુ-પંખી-જંતુઓનો અહીં વિગતે પરિચય અપાયો છે. આ પરિચયમાં તેમનાં મૂળ પ્રદેશ, વર્ગ, સ્વભાવ, કુટુંબજીવન, વંશવિસ્તાર અને લાક્ષણિકતાઓનું રસપ્રદ વર્ણન છે. ગુજરાતના પ્રકૃતિપ્રેમીઓ અને અભ્યાસુઓ માટે બહુમૂલ્ય ગ્રંથ.



Details


Title:Vanvagadana Vasi

Publication Year: 2015

ISBN:9789383814510

Respective Category: Wildlife, Nature & Environment

Pages:372

Binding:Hardcover

Language:Gujarati

Sub Category:


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Vrukshavali

Vrukshavali

Yagnesh Dave    
BuyDetails

Vrukshavali

160.00   
Kumauna Manavbhakshio

Kumauna Manavbhakshio

Jim Corbett     250.00
BuyDetails

Kumauna Manavbhakshio

225.00    250.00
Jewels of Gir

Jewels of Gir

Sandeep Kumar - Moin Pathan     325.00
BuyDetails

Jewels of Gir

292.00    325.00
Pankhi Parivar

Pankhi Parivar

Pravin Sarvaiya    
BuyDetails

Pankhi Parivar

250.00