You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books   >   Vishvani Shreshth Lokkathao - 6

  • Vishvani Shreshth Lokkathao - 6

    Click image to zoom

Book Title: Vishvani Shreshth Lokkathao - 6

Author : Edited Work

પુસ્તકનું નામ: વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓ - 6

લેખક : સંપાદિત કૃતિ

 445.00    
 495.00   10%

  Add to Cart

About this Book: Vishvani Shreshth Lokkathao - 6 (વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓ - 6)


‘વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓ’ પુસ્તક શ્રેણીમાં છે માનવજાતની અમૂલ્ય સંપત્તિ - વિશ્વની શ્રેષ્ઠ લોકકથાઓનો ખજાનો. છેલ્લાં દસ હજાર વર્ષથી પેઢી દર પેઢી કહેવાતી આવતી અને લાખો બાળકોના સ્વપ્નોમાં રંગ ભરતી આવતી વાર્તાઓ અહીં સમાવવામાં આવી છે.

વાર્તા માનવજાતનો સૌથી પુરાણો અને જીવંત વારસો છે. આ પુસ્તક શ્રેણી એ જ વૈશ્વિક વારસાને ગુજરાતી ભાષામાં સજાવીને આપની સમક્ષ મૂકવાનો એક પ્રયાસ છે. છ ભાગમાં વહેંચાયેલી આ શ્રેણીમાં દુનિયાના 60 જેટલા દેશો અને સંસ્કૃતિઓની રંગબેરંગી કથાઓ ખીલી છે.

આજના ડિજિટલ યુગમાં, જ્યાં માહિતીનો ધોધ વહી રહ્યો છે, ત્યાં લોકકથાઓ જરૂરી છે. લોકકથાઓ કેવળ મનોરંજન નથી, પરંતુ જીવન-ઘડતરનો પાયો છે. આ શ્રેણી બાળ સાહિત્યનો એક એવો અખૂટ ખજાનો છે જે ક્યારેય ખૂટશે નહીં. દરેક વાર્તા એક નવું જગત ખોલી આપશે અને દરેક પાનું એક નવા સાહસની સફર કરાવશે.

****

શ્રેણીના આ છટ્ઠા ભાગમાં અફઘાનિસ્તાન, રશિયા, યુક્રેઇન, ઉઝબેકિસ્તાન, વિયેતનામ, સ્પેન, સ્વીડન, ગ્રીસ અને પોર્ટુગલની તેમ જ યુનાની લોકકથાઓ અને ઈસપની વાર્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.



Details


Title:Vishvani Shreshth Lokkathao - 6

Publication Year: 2025

ISBN:9789393542700

Pages:368

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

Osho     250.00
BuyDetails

Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

225.00    250.00
Nava Sanket

Nava Sanket

Osho     100.00
BuyDetails

Nava Sanket

90.00    100.00
Nirvan Upnishad

Nirvan Upnishad

Osho     95.00
BuyDetails

Nirvan Upnishad

85.00    95.00
Dhyan Shu Chhe ?

Dhyan Shu Chhe ?

Osho     120.00
BuyDetails

Dhyan Shu Chhe ?

108.00    120.00