You are here: Home > Children-Young Adults > Children > Vishvaprasiddha Parikathaoni Addbhut Duniya
Author : Shraddha Trivedi
લેખક : શ્રદ્ધા ત્રિવેદી
193.00
215.00 10%
બાળસાહિત્યમાં પરીકથાઓનું સ્થાન અનેરું છે. પરીઓની વાર્તાઓ બાળકની કલ્પનાને એક સુંદર વિશ્વની સફર કરાવે છે. વિશ્વની શ્રેષ્ઠ પરીકથાઓમાંથી ચૂંટેલી એવી કુલ 21 ચુનંદી પરીકથાઓનો સંગ્રહ. પુસ્તકમાં ઠેર ઠેર બાળકોને ગમ્મત પડે એવાં ચિત્રાંકનોનો સમાવેશ થયો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service