You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books   >   Waah Rangla

  • Waah Rangla

    Click image to zoom

Waah Rangla

Author : Jivram Joshi

વાહ રંગલા

લેખક : જીવરામ જોશી

 315.00    
 350.00   10%

  Add to Cart

About this Book: Waah Rangla (વાહ રંગલા)


એક નાનકડા નગરમાં પોતાની પત્ની રંગલી સાથે રહેતો રંગલો પૈસાની અછત અનુભવે છે અને પહોંચી જાય છે રાજાના દરબારમાં તેમને ખુશ કરી સોનામહોર જીતવાની આશા સાથે. ત્યાં દરબારમાં પધારેલા અક્કલશંકર આકાશની ટોચ પર ચડવા માટે પડકાર ફેંકે છે. વાતે વાતે બડાઈ હાંકતો રંગલો આ પડકાર ઝીલી અક્કલશંકરને હરાવી દે છે અને રાજાના દરબારમાં સ્થાન મેળવી લે છે. અને પછી શરૂ થાય છે રંગલાની કસોટીભર્યા અવનવા કિસ્સાઓ.

કોઈ જાદુગર પોતાની ઝોળીમાંથી અજીબોગરીબ જંતુ કાઢે છે, કોઈ પંડિત અઘરા કોયડા પૂછે છે, કદી રાજાજી ભૂતની ચોટલી પકડી લાવવાનું કહે છે તો ક્યારેક હસવાની દવા લાવવાનો પડકાર ફેંકે છે. આ બધી પરિસ્થિતિમાં રંગલો પોતાની સમયસૂચકતા અને નિરીક્ષણશક્તિથી પરિસ્થિતિને પાર પાડે છે અને ઈર્ષાળુ પ્રધાનજીને હરાવી દરબારમાં બુદ્ધિશાળી બની પોતાનું સ્થાન જમાવી રાખે છે.

કલ્પનાશક્તિ અને કોઠાસૂઝથી ભરપૂર આ સચિત્ર વાર્તાઓ બાળકોનું ભરપૂર મનોરંજન કરી તેમનામાં બુદ્ધિચાતુર્ય, હિંમત અને ધૈર્ય જેવા ગુણોનો વિકાસ કરે છે.



Details


Title:Waah Rangla

Publication Year: 2026

ISBN:000

Pages:218

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Buddhatva ane Vaigyanikta ~ Einstein the Buddha

Buddhatva ane Vaigyanikta ~ Einstein the Buddha

Osho     290.00
BuyDetails

Buddhatva ane Vaigyanikta ~ Einstein the Buddha

261.00    290.00
Yog Atmanu Vigyan ~ Patanjali Yogsutra Vol. 7

Yog Atmanu Vigyan ~ Patanjali Yogsutra Vol. 7

Osho     270.00
BuyDetails

Yog Atmanu Vigyan ~ Patanjali Yogsutra Vol. 7

243.00    270.00
Gyan Bhakti Karm ~ Gita Darshan Adhyay 9

Gyan Bhakti Karm ~ Gita Darshan Adhyay 9

Osho     430.00
BuyDetails

Gyan Bhakti Karm ~ Gita Darshan Adhyay 9

387.00    430.00
Oshoni Aaspas

Oshoni Aaspas

Bhadrayu Vachharajani     300.00
BuyDetails

Oshoni Aaspas

270.00    300.00