You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > Biographies > Business Entrepreneurs > Wall StreetNa Safaltam Kheladi Warren Buffet
Author : Yogendra Jani
લેખક : યોગેન્દ્ર જાની
180.00
200.00 10% off
વોરેન બફેટને સ્ટોક-માર્કેટના ઇતિહાસના સૌથી સફળ ઇન્વેસ્ટર માનવામાં આવે છે, જેમણે માત્ર 11 વર્ષની ઉંમરે શેરબજારમાં પહેલું રોકાણ કર્યું હતું ! વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક એવા વોરેન બફેટ સરળ અને વિનમ્ર વ્યક્તિત્વ ધરાવે છે અને એમની જીવનશૈલી પણ સાદગીપૂર્ણ છે. મોટા દાનવીર પણ છે. પ્રસ્તુત પુસ્તકમાં એમના બાળપણ, કારકિર્દી, અંગત જીવન, એમના રાજકીય અને સામાજિક અભિપ્રાયો-વિચારો, કેટલાંક વ્યાખ્યાનો, અવતરણો, ઇન્ટરવ્યુ અને અનેક ઝીણી-મોટી વિગતો આવરી લેવાઈ છે. એક સફળ રોકાણકાર બનવા માટેની બહુમૂલ્ય ટિપ્સ પણ પુસ્તકમાં મળી રહે છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service