You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Warren Buffet Safalatana Rahasyo
Author : George Ilian
લેખક : જ્યોર્જ ઈલિઅન
135.00
150.00 10% off
જગતના સૌથી સફળ રોકાણકાર વોરેન બફેટની સફળતાના રહસ્યો, એમને પોતાના માટે સ્થાપિત કરેલા રોકાણ માટેના આદર્શ નિયમો અને એમણે કરેલા સફળ રોકાણોની કહાણીઓ કહેતું પુસ્તક. એમની સફળતાના રહસ્યો અને કારકિર્દીના કેટલાંક રસપ્રદ પ્રસંગો પ્રસ્તુત પુસ્તકમાં છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service