You are here: Home > Inspirational, Self Help & Reflective > Human Relations > Ye Dosti
Author : Jay Vasavada
લેખક : જય વસાવડા
315.00
350.00 10% off
ગુજરાતીમાં પહેલી જ વાર માત્ર દોસ્તી પર એક જ લેખકના ૨૭ લેખો ધરાવતું પુસ્તક ! જેમાં છે મહાભારતથી હેરી પોટર સુધીની ફ્રેન્ડશિપની વાતો, સ્ત્રીઓનો ફ્રેન્ડઝોન ને પુરુષોનો બડી બ્રોમાન્સ, ફ્રેન્ડશિપ ટુ ફીલિંગ્સનું કન્ફ્યુઝન, સ્કુલ-કોલેજની મસ્ત યારી, ઓફિસમાં સંબંધોની દુનિયાદારી, હિન્દી-અંગ્રેજી ફિલ્મો અને વિશ્વસહિત્યમાં મૈત્રી, દોસ્તીમાં દગાખોરી, દોસ્તીની દિલદારી... ડિજિટલ દુનિયામાં નેચરલ રિલેશન સમજવા અને સાચવવાની ઉપયોગી ટિપ્સ... બધું જ ! સંસ્કૃતના શ્લોક અને ઉર્દૂની શાયરી, અંગ્રેજીનાં કવોટ્સ ને ઇન્ટરનેશનલ કાર્ટૂન્સ, અતિથિ લેખકોના લેખો, દેશ-પરદેશની કવિતાઓ અને અનુવાદિત વાર્તાઓ... મિત્રતા પર એવી આ તમામ અનોખી અને આધુનિક વાચન સામગ્રી સચિત્ર આકર્ષક ટુ કલર પ્રિન્ટિંગની સુંદર સજાવટ સાથે મોટી સાઈઝના 200 પેજમાં. એવેન્જર્સની સુપરહીરો ટીમની દાસ્તાન ભૂલાવી દે એવું ક્વોલિટી પ્રોડક્શન ગુજરાતીમાં...
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service