You are here:  Home  >   Fiction : Novels & Short Stories   >   Novels   >   Thrillers, Mysteries & Science Fiction   >   You only live twice

  • You only live twice

    Click image to zoom

You only live twice

Author : Ian Fleming

યુ ઓન્લી લીવ ટવાઇસ

લેખક : ઇયાન ફ્લેમિંગ

 280.00    
 330.00   15%

  Add to Cart

About this Book: You only live twice (યુ ઓન્લી લીવ ટવાઇસ)


જેમ્સ બૉન્ડના એક સરખાં ચરિત્રલેખનથી કંટાળેલા ફ્લેમિંગને આ નવલકથાના અંતે બૉન્ડને મૃત ઘોષિત કરવાની ઈચ્છા હતી. બ્રિટીશ સરકાર બૉન્ડને મૃત માની લે છે અને ‘ધ ટાઇમ્સ’માં બૉન્ડના નામે શોક-સંદેશ છપાઈ જાય છે.

***

બૉન્ડ શ્રેણીનું બારમું પુસ્તક.

પત્નીના મૃત્યુ પછી માનસિક રીતે ભાંગી પડેલા બૉન્ડની આ કથા છે. ફ્લેમિંગ આ પુસ્તક લખી રહ્યા હતા ત્યારે તેમનું પોતાનું સ્વાસ્થ્ય ખૂબ કથળી ગયું હતું, જેની સ્પષ્ટ અસર નવલકથાના ગંભીર અને ડાર્ક ટોન પર જોવા મળે છે. જાપાની સંસ્કૃતિની પૃષ્ઠભૂમિમાં રમાતો આ મોતનો ખેલ વાચકો માટે સૌથી અનોખો અનુભવ છે.



Details


Title:You only live twice

Translator: Yogesh Cholera

Publication Year: 2026

ISBN:9788169418294

Pages:226

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Novels


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Diamonds are forever

Diamonds are forever

Ian Fleming     340.00
BuyDetails

Diamonds are forever

289.00    340.00
From Russia With Love

From Russia With Love

Ian Fleming     380.00
BuyDetails

From Russia With Love

323.00    380.00
Dr No

Dr No

Ian Fleming     360.00
BuyDetails

Dr No

306.00    360.00
Goldfinger

Goldfinger

Ian Fleming     415.00
BuyDetails

Goldfinger

350.00    415.00