You are here:  Home  >   Biographies, Autobiographies, Memoirs & True Accounts   >   Autobiographies & Memoirs   >   Personal Memoirs & General Autobiographies   >   Dithu Me

  • Dithu Me

    Click image to zoom

Dithu Me

Author : Hasmukh Shah

દીઠું મેં ..

લેખક : હસમુખ શાહ

 400.00    

  Add to Cart

About this Book: Dithu Me (દીઠું મેં ..)


ગુજરાતના ખૂબ જાણીતા સનદી અધિકારી હસમુખ શાહની આ આત્મકથા પણ જાણીતી છે. તેમની વિશાળ કારકિર્દીના અનુભવો, રાજકીય અને સામાજિક ક્ષેત્રના વિવિધ મહાનુભાવો સાથેના સંસ્મરણોની રોચક વાતો આ પુસ્તકમાં છે. એક ગુજરાતીએ રાજ્યસત્તાનાં કેટકેટલાં રૂપો દીઠાં છે, કેવાં કેવાં માણસોને એ મળ્યાં છે, કેવાં કેવાં ઐતિહાસિક મહિમાવંતા પ્રસંગોના સાક્ષી રહ્યા છે, આપણા ઈતિહાસની કેવી કેવી નિર્ણાયક અને ગોપનીય ક્ષણોને એમણે કેટલી નજીકથી જોઈ છે ~ આ બધું જાણીને વાચક અચંબો અને રોમાંચમાં ગરકાવ થયા વિના નહિ રહી શકે.



Details


Title:Dithu Me

Publication Year: 2022

First Edition : 2013

ISBN:9789393527011

Pages:352

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Aamar Manush

Aamar Manush

Dhruv Bhatt     170.00
BuyDetails

Aamar Manush

140.00    170.00
Zanzavat

Zanzavat

Rajnikumar Pandya     540.00
BuyDetails

Zanzavat

486.00    540.00
Sadhu to Chalta Bhala ~ Adventure of a travelling monk : A memoir

Sadhu to Chalta Bhala ~ Adventure of a travelling monk : A memoir

Indradyumna Swami     500.00
BuyDetails

Sadhu to Chalta Bhala ~ Adventure of a travelling monk : A memoir

450.00    500.00
Yado Ke Zarokho Se

Yado Ke Zarokho Se

Niranjan Singh Sailani    
BuyDetails

Yado Ke Zarokho Se

150.00