You are here: Home > Inspirational, Self Help & Reflective > Memory, Mind, Body Language & Psychology > Body Language Lokona Manobhav Vancho Kitaabni Tarah
લેખક : વનરાજ માલવી
Author : Vanraj Malavi
180.00
200.00 10% off
ગુજરાતી ભાષામાં સ્વવિકાસ અને વ્યક્તિત્વઘડતર પરના પુસ્તકોનાં પાયોનિયર એટલે વનરાજ માલવી. વરસો અગાઉ લખાયેલાં એમનાં પુસ્તકો આજે પણ એટલાં જ પ્રસ્તુત છે અને જૂનાં સોનાં જેવાં મૂલ્યવાન છે. એમનાં પુસ્તક-ખજાનામાંની એક સોનામહોર એટલે આ પુસ્તક. પુસ્તકનાં પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-