You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Bharatno Sanskrutik Itihas
લેખક : રજની વ્યાસ
Author : Rajni Vyas
1350.00
1500.00 10% off
ભારતવર્ષના પાંચ હજાર વર્ષના ઈતિહાસની ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા પર પ્રકાશ ફેંકતો ગુજરાતી ભાષાનો પ્રથમ ગ્રંથ. ઈ.સ. પૂર્વે ૨૫૦૦થી ભારતના ઈતિહાસ, લોકજીવન, પર્યાવરણ, મહામાનવો, સાહિત્ય, તત્વજ્ઞાન, વિજ્ઞાનની શોધખોળો, ધર્મ-અધ્યાત્મ, ચિત્ર-સંગીત-નૃત્ય-શિલ્પકળા, સ્થળો અને સ્થાપત્યો જેવી અનેક માહિતીનો ભંડાર, પુસ્તકમાં ઠેરઠેર ચિત્રો અને ફોટોગ્રાફ્સ સાથે. કોઈ પણ શાળા-કોલેજ-સંસ્થા-પુસ્તકાલયને શોભાવે તેવો આ દળદાર ગ્રંથ ભારતીય ઈતિહાસ અને સંસ્કૃતિમાં રસ ધરાવનારાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને ઉપયોગી થાય એવો છે.
In Gujarat on orders over 299/-