You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Babylonno Sauthi Dhanvan Vyakti ~ The Richest Man in Babylon
Author : George S Clason
લેખક : જ્યોર્જ એસ. ક્લેસન
157.00
175.00 10%
ચાર હજારથી પણ વધુ વર્ષ જૂના મેસોપોટેમિયા સામ્રાજ્યની અતિસમૃદ્ધ રાજધાની એટલે બેબીલોન. દુનિયાની નાણાકીય વ્યવસ્થા આજે પણ અમુક અંશે હજારો વર્ષ અગાઉ બેબિલોનમાં વસતા સમૃદ્ધ નાગરિકોએ સ્થાપેલા નિયમોને અનુસરે છે. આ પ્રાચીન લોકોની સંપત્તિ સર્જનના રહસ્ય પર લખાયેલું આ પુસ્તક સદીઓ પછી આજે પણ આર્થિક ઉપાર્જન અને નાણાંકીય સ્થિરતા અંગે બહુમૂલ્ય માર્ગ દર્શન આપે છે.
બેબીલોનના ભવ્ય આર્થિક ઇતિહાસનો અભ્યાસ કરીને ૧૯મી સદીમાં લખાયેલું આ પુસ્તક ફાઈનાન્શિયલ પ્લાનિંગ પરના વિશ્વના શ્રેષ્ઠ અને ક્લાસિક બેસ્ટ-સેલર્સ પુસ્તકોમાં સ્થાન પામે છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે તેની ઉપર આપેલી ‘બેક ઈમેજ’ ક્લિક કરશો.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service