You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Stress Ghatadavana 101 Upayo ~ 101 ways to be less stressed
Author : Caroline Leaf (Dr)
લેખક : કેરોલીન લીફ (ડૉ.)
250.00
295.00 15%
અત્યારના મોબાઈલ યુગમાં તણાવ એટલે કે સ્ટ્રેસ અને તેના કારણે ઉદ્દભવતી સમસ્યાઓ અને રોગો હવે ‘ઘર ઘર કી કહાની’ બની ગયા છે. પ્રસ્તુત પુસ્તકમાં આપણા મન, મૂડ અને માનસિક સ્વાસ્થ્યને બળ આપે તેવા સ્ટ્રેસ ઘટાડવાના 101 સરળ ઉપાયો આપવામાં આવ્યા છે. પુસ્તકનાં વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.
ખાસ નોંધ : આ પુસ્તક પોકેટ બુક જેવી નાની સાઈઝનું (4.6 x 6.૩ ઇંચ અંદાજે) છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service