You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Urmithi Urvi Sudhi : Pablo Neruda
Author : Pablo Neruda
લેખક : પાબ્લો નેરુદા
160.00
દક્ષિણ અમેરિકાના ચિલી દેશની કોમ્યુનિસ્ટ પાર્ટીના સેનેટર તરીકે સેવાઓ આપનાર પાબ્લો નેરુદા વીસમી સદીના ક્રાંતિકારી કાવ્યસર્જકો પૈકીના ગણાય છે. એમનાં સર્જનને 1971માં સાહિત્યનાં નોબેલ પારિતોષિકથી નવાજવામાં આવ્યું હતું. એમનાં કાવ્યો વીસમી સદીના પ્રતિનિધિરૂપ કાવ્યો છે અને આજે પણ પ્રસ્તુત છે. એમનાં 65 જેટલાં ચુનંદા કાવ્યોનાં અનુવાદ આ પુસ્તકમાં પીરસવામાં આવ્યા છે. અનુવાદકો પણ ગુજરાતી સાહિત્યજગતના માંધાતાઓ છે: સુરેશ જોષી, જયંત પારેખ, મહેશ દવે, રમણીક અગ્રાવત, દક્ષા પટેલ અને રાજેન્દ્ર પટેલ.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service