You are here: Home > Poetry > Poems, Songs & Gazals > Emotions
કવિ રમેશ પારેખના આ પુસ્તકમાં એમની ચુનંદી કવિતાઓ અને સાથે સુવિખ્યાત ફોટોગ્રાફર સંજય વૈદ્યએ પાડેલી અઢળક તસ્વીરો છે. એમની એક ટૂંકી વાર્તા, એમના પોતાના સંસ્મરણો અને અન્ય સાહિત્યકારોએ અલેખેલાં સંભારણા પણ છે. સુંદર માવજત પામેલું આ પુસ્તક એમના ચાહકવર્ગ માટે Collector’s Edition છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service