You are here: Home > Children-Young Adults > Young Adults > Mathematics & Puzzles > Tamari Budhdhishaktine Tikshn Banavo
લેખક : સુનિલ બી. મશરુવાળા
Author : Sunil B Mashruwala
162.00
180.00 10% off
મેથેમેટિકલ પઝલ્સનું એક ઉત્કૃષ્ટ પુસ્તક. આ પુસ્તક બીજગણિત, ભૂમિતિ અને તાર્કિક કોયડાઓનો ભંડાર છે. મોટા ભાગના કોયડાઓ રોજિંદા જીવનની ઘટનાઓ પર આધારિત છે અને સરળ ભાષામાં પ્રસ્તુતિ કરાઈ છે. આ પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓને તો વિશેષ ઉપયોગી છે, ઉપરાંત ગણિતનાં જીજ્ઞાસુઓને પણ ગમી જાય એવું છે. ગણિતનું માત્ર પાયાનું જ્ઞાન હોય એવા વાચકો પણ આ પુસ્તક માણી શકશે. કુલ 108 કોયડાઓ એના ઉત્તર સાથે.
In Gujarat on orders over 299/-