You are here: Home > Interviews, Letters, Lectures > Sai Isha Antrang
લેખક : મકરંદ દવે
Author : Makrand Dave
517.00
575.00 10% off
અધ્યાત્મપુરુષ મકરંદ દવે અને કુન્દનિકા કાપડિઆ વચ્ચેનો લગ્ન પહેલાંનો પત્રવ્યવહાર. કુલ 254 પત્રોમાં ફેલાયેલા આ અનોખા પત્રસંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે આ વિરલ દંપત્તિના સ્વભાવ, વિચારો અને જીવનદર્શનનું પ્રતિબિંબ ઉપસી આવે છે. તેમનો ઘણો વધારે પરિચય આ પત્રો કરાવી જાય છે. મકરંદભાઈને આત્મજ્ઞાનની પ્રાપ્તિ એ સમયે જ થઇ હોય એવા સંકેતો કેટલાંક પત્રોમાંથી મળે છે. તો કેટલાંક પત્રોમાં એમને થયેલી અધ્યાત્મિક અનુભૂતિઓની ઝલક પણ મળે છે. કુન્દનિકાબહેનના પ્રકૃતિપ્રેમની ઝલક પણ આ પત્રવ્યવહારમાં મળે છે.
પૂ.ભાઈ અને ઈશામાના ભાવકો માટે એક મોંઘેરા સંભારણા સમાન પુસ્તક.
In Gujarat on orders over 299/-