You are here: Home > Interviews, Letters, Lectures > Viral Sahvas Patro Dwara ~ Bapuna Patro
લેખક : કાકાસાહેબ કાલેલકર
Author : Kakasaheb Kalelkar
300.00
ગાંધીજી અને કાકાસાહેબ કાલેલકર વચ્ચે અનેક પત્રોની આપ-લે થઇ હતી. આ પત્રસંગ્રહની વિશેષતા એ છે કે પ્રત્યેક મૂળ પત્ર સાથે કાકાસાહેબે એ પત્રના સંદર્ભ અને સમજૂતી બંને આપ્યા છે, જેથી વાચક પત્રનું હાર્દ બરાબર સમજી શકે. આ પત્રોમાંથી પસાર થતી વેળાએ આ બંને વિરલ વ્યક્તિત્વો અને એમના વિચારોનો વિશેષ પરિચય થાય છે એટલું જ નહિ, પણ એ સમયકાળ, આશ્રમની પ્રવૃત્તિઓ વગેરે નજર સમક્ષ તરવરી ઉઠે છે.
In Gujarat on orders over 299/-