You are here: Home > Religion, Spirituality & Philosophy > krishna > Krushna Na 200+ Chonkavnara Satya
લેખક : દીપ ત્રિવેદી
Author : Deep Trivedi
300.00
349.00 14% off
‘કૃષ્ણ’ – ઈશ્વરનો આ અવતાર એ ભારતીય સંસ્કૃતિ અને સમાજજીવનનું જાણે કે એક અભિન્ન અંગ છે. આપણે એમને પૂજીએ છીએ, એમના જીવનમાંથી પ્રેરણા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન પણ કરતા રહીએ છીએ. પણ, ખરેખર આપણે એમના અંગે કેટલું જાણીએ છીએ? જે જાણીએ છીએ એ બધું જ સત્ય છે કે કલ્પનાના વાઘાં ચડાવેલું અર્ધસત્ય છે? એમના અંગેની કેટલીય વાતો કપોળકલ્પિત છે જેને આપણે સત્ય માની બેઠા છીએ. પ્રાચીન શાસ્ત્રોનું ઊંડું અધ્યયન કરીને લખાયેલાં આ પુસ્તકમાં શ્રી કૃષ્ણનાં જીવન સાથે સંકળાયેલા મહત્વપૂર્ણ તથ્યો અને ન સાંભળેલા એવા ચોંકાવનારા સત્યોને ઉજાગર કરવામાં આવ્યાં છે.
In Gujarat on orders over 299/-