You are here: Home > Articles & Essays > Vadanu Baranu Ane VatoNu Vrundavan
લેખક : અનુપમ બુચ
Author : Anupam Buch
449.00
499.00 10% off
સોશિયલ મીડિયા પર બહોળો ચાહકવર્ગ ધરાવતા લેખકે આલેખેલી રસપ્રદ વાતોનો ગુલદસ્તો. આ નિરાળી વાતોમાં ઘર છે, ગામ છે, રખડપટ્ટી છે, રિવાજ અને અસ્મિતા છે, સમાજના લોકો છે, માણસાઈ છે, વતનનું વહાલ છે, તો હાસ્ય, કરુણા અને સમજણ પણ છે. કુલ 101 શબ્દચિત્રોમાં વિતેલા સમય અને બદલાતા રહેતા પરિવારિક સંબંધો, સંસ્કારો અને સભ્યતાનું અવલોકન છે, અને પોતાના જીવનઅનુભવો પણ છે.
લેખકનાં આ અગાઉના પુસ્તકો ‘ધુમાડા વિનાની ધૂણી’ અને ‘તણખા વિનાનું તાપણું’ બહોળી લોકચાહના પામ્યા હતાં.
In Gujarat on orders over 299/-
Through Indian Post
For Pre - Paid Orders