You are here:  Home  >   Children-Young Adults   >   Children   >   Story Books   >   Sampurn Panchtantra

  • Sampurn Panchtantra

    Click image to zoom

Book Title: Sampurn Panchtantra

Author : Pandit Vishnu Sharma

પુસ્તકનું નામ: સંપૂર્ણ પંચતંત્ર

લેખક : પંડિત વિષ્ણુ શર્મા

 355.00    
 395.00   10%

  Add to Cart

About this Book: Sampurn Panchtantra (સંપૂર્ણ પંચતંત્ર)


પંચતંત્ર એટલે માત્ર બાળકો માટેની વાર્તાઓ જ છે એવું નથી. સદીઓથી પ્રચલિત એવી આ અમર વાર્તાઓ જે બોધ આપે છે તે દરેક વ્યક્તિને જીવનમાં પ્રેક્ટિકલી ઉપયોગી થઈ શકે એવા મૂલ્યવાન છે. આ પુસ્તક અનોખું છે, કારણ કે એમાં પાંચ તંત્રમાં વહેંચાયેલી તમામ વાર્તાઓ સમાવાયી છે, આ સંપૂર્ણ પંચતંત્ર છે. બીજું, આ પુસ્તક એવી શૈલીમાં લખાયું છે કે આ વાર્તાઓનો આનંદ બાળકો-કિશોરોથી માંડીને મોટેરાંઓ, કુટુંબના તમામ સભ્યો માણી શકશે.

આપણે ત્યાં ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેણે પંચતંત્રની કથાઓ સાંભળી ન હોય; સાથે ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે, જેણે પંચતંત્રની કથાઓ મૂળ સ્વરૂપે વાંચી અથવા સાંભળી હોય !

મોટાભાગનાં પુસ્તકો પંચતંત્રની વાર્તાઓમાંથી ‘બોધ’ની બાદબાકી કરીને રજૂ કરવામાં આવે છે. બોધની બાદબાકી એટલે કેરી ખાવી હોય તો રસની બાદબાકી કરી, માત્ર છાલ અને ગોટલા ખાવા ! દવાની ગોળી ફેંકી દઈ રેપર ખાઈ જવું !

પ્રસ્તુત પુસ્તકમાં પંચતંત્રનો પૂર્ણ સરળ ગુજરાતી અનુવાદ પ્રસ્તુત કરવામાં આવ્યો છે. પંચતંત્રનું બોધ સહિતનું આ પુસ્તક તો મનોરંજન સાથે સફળ જીવનના સદીઓ જૂના અને અજમાવેલા અનેક ‘ફંડા’ શીખવી જાય છે.



Details


Title:Sampurn Panchtantra

Publication Year: 2025

First Edition : 2024

ISBN:9789393542213

Pages:384

Binding:Paperback

Language:Gujarati

Sub Category: Children


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Manavu Etle Janavathi Bachavu ~ Dhammapad - 8

Manavu Etle Janavathi Bachavu ~ Dhammapad - 8

Osho     350.00
BuyDetails

Manavu Etle Janavathi Bachavu ~ Dhammapad - 8

315.00    350.00
Dharm Ane Rajniti

Dharm Ane Rajniti

Osho     175.00
BuyDetails

Dharm Ane Rajniti

157.00    175.00
Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

Osho     250.00
BuyDetails

Hu Dharmikta Shikhavadu Chhu Dharm Nahi

225.00    250.00
Nava Sanket

Nava Sanket

Osho     100.00
BuyDetails

Nava Sanket

90.00    100.00