You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Ekvisami Sadima Management Navi Najare
લેખક : બી એન દસ્તૂર
Author : B N Dastoor
204.00
240.00 15% off
ઝડપી પરિવર્તનના આ યુગમાં ટેક્નોલોજીથી લઈને વ્યવસાયના પ્રકાર, પદ્ધતિઓ, સ્ટ્રેટેજીમાં પણ ઝડપી બદલાવ આવતો રહે છે. હેવના સમયમાં નવાં પરિવર્તનો સાથે કદમ મિલાવ્યા વિના છૂટકો નથી. મેનેજમેન્ટ નિષ્ણાત બી. એન. દસ્તૂર આ પુસ્તકનાં 48 પ્રકરણોમાં, ઉદાહરણો સાથે વ્યવસાયમાં સફળતા માટેની નવી તરકીબો શીખવે છે.
In Gujarat on orders over 299/-