You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Tamara Manne Shaktishali Banavo ~ Energize Your Mind
લેખક : ગૌર ગોપાલ દાસ
Author : Gaur Gopal Das
339.00
399.00 15% off
મન પર નિયંત્રણ મેળવવું એટલે જીવન પર નિયંત્રણ મેળવવું. માનવીનું મન જેટલું શક્તિશાળી હોય, એટલું જ સુખી તેનું જીવન હોવાની શક્યતાઓ વધી જાય છે.
ભારતભરમાં વિવિધ ભાષાઓમાં બેસ્ટસેલર થયેલાં પુસ્તક ‘Life’s Amazing Secrets (જીવનનાં અદ્દભુત રહસ્યો)’ના લેખક ગૌર ગોપાલદાસનું આ પુસ્તક વિચારો, લાગણીઓ અને ભાવનાઓ નિયંત્રણ મેળવવાની કળા શીખવે છે.
પુસ્તકનાં વિસ્તૃત પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ'' Zoom કરશો.
In Gujarat on orders over 299/-