You are here: Home > Interviews, Letters, Lectures > Sai Isha Antrang - 2
લેખક : મકરંદ દવે
Author : Makrand Dave
359.00
399.00 10% off
અધ્યાત્મપુરુષ મકરંદ દવે અને કુન્દનિકા કાપડિઆ વચ્ચેનો, એમનાં લગ્ન પછીનો (1968-69) પત્રવ્યવહાર. આ પત્રોમાં ફેલાયેલા આ અનોખા પત્રસંગ્રહમાંથી પસાર થઈએ ત્યારે આ વિરલ દંપત્તિના સ્વભાવ, વિચારો અને જીવનદર્શનનું પ્રતિબિંબ ઉપસી આવે છે. તેમનો ઘણો વધારે પરિચય આ પત્રો કરાવી જાય છે. મકરન્દભાઈના પત્રો આધ્યાત્મિકતાથી છલોછલ છે.
પૂ.ભાઈ અને ઈશામાના ભાવકો માટે એક મોંઘેરા સંભારણા સમાન પુસ્તક.
In Gujarat on orders over 299/-