You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Utsav Darshan
લેખક : પ્રફુલ્લ ઠક્કર
Author : Prafull Thakkar
445.00
495.00 10% off
ઉત્સવો એટલે માત્ર આનંદપ્રમોદ કે ઉજવણી નથી. ભારતીય સંસ્કૃતિ અને મહાન ભારતીય જ્ઞાનપરંપરાને ઉત્સવોમાં વણી લેવાયા છે. 25 જેટલા પ્રમુખ હિન્દુ તહેવારોનું સાંસ્કૃતિક, ઐતિહાસિક, વૈજ્ઞાનિક અને ધાર્મિક મહત્વ વિસ્તૃત રીતે સમજાવતું આ અનોખું દળદાર પુસ્તક ગુજરાતીમાં કદાચ એકમાત્ર છે. પુસ્તકનાં પાને પાને આ ઉત્સવો પાછળ રહેલી દિવ્ય ભાવનાઓનું દર્શન થાય છે. માત્ર તહેવારો જ નહીં, એ થકી ભારતીય સંસ્કૃતિને પણ સમજવા માટે મહત્વનું પુસ્તક.
In Gujarat on orders over 299/-