You are here:  Home  >   Religion, Spirituality & Philosophy   >   Hindu Scriptures & Philosophy   >   Karmvadna Rahasyo

  • Karmvadna Rahasyo

    Click image to zoom

  • Karmvadna Rahasyo

    Click image to zoom

Karmvadna Rahasyo

Author : Chandrahas Trivedi

કર્મવાદના રહસ્યો

લેખક : ચંદ્રહાસ ત્રિવેદી

 180.00    
 200.00   10%

  Add to Cart

About this Book: Karmvadna Rahasyo (કર્મવાદના રહસ્યો)


કર્મના સિદ્ધાંત અંગે વિશેષ સમજ આપતું, અત્યંત જાણીતું થયેલું પુસ્તક. આજે આપણે જે છીએ, જે ભોગવીએ છીએ તેની પાછળ આ જન્મનાં તેમજ આગળના કેટલાય જન્મોનાં આપણા કર્મ પડેલા હોય છે. એક વાર માણસને સમજાય કે તે આજે જે ભોગવે છે તેને માટે તેના પોતાના કર્મ જ જવાબદાર છે, તો તેના જીવનનું પરિવર્તન શક્ય છે અને તે સારા કર્મો કરવા પ્રેરાય એ પણ શક્ય છે. પુસ્તકના કુલ 30 પ્રકરણોમાં પહેલા 15 પ્રકરણોમાં ‘કર્મના સિદ્ધાંત’ની વિષદ છણાવટ છે, તો પછીના 15 પ્રકરણોમાં કથાનુયોગની સહાયથી કર્મની વાત સમજાવવામાં આવી છે. પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઈમેજ’ Zoom કરશો.



Details


Title:Karmvadna Rahasyo

Publication Year: 2025

ISBN:0000

Pages:142

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Dhananjay

Dhananjay

Bhandev     375.00
BuyDetails

Dhananjay

337.00    375.00
Kabir Upnishad

Kabir Upnishad

Haresh Dholakia     185.00
BuyDetails

Kabir Upnishad

166.00    185.00
Hindutva Ek Agavi Vichardhara

Hindutva Ek Agavi Vichardhara

K K Shastri     175.00
BuyDetails

Hindutva Ek Agavi Vichardhara

157.00    175.00
Shiv Aapana Role Model

Shiv Aapana Role Model

Sanjay S Bhatt     199.00
BuyDetails

Shiv Aapana Role Model

179.00    199.00