You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Mahabharatnu Anavaran ~ Mahabharata Unravelled
લેખક : અમી ગણાત્રા
Author : Ami Ganatra
359.00
399.00 10% off
હજારો વરસો પૂર્વે લડાયેલા મહાભારતના યુદ્ધની કથા આજે પણ ભારતીય પ્રજાને આકર્ષે છે, રોમાંચિત કરે છે. આપણા મહાન પૂર્વજોના આ પ્રસિદ્ધ ઇતિહાસ અંગે આજે પણ ઘણા પ્રશ્નો અને અવધારણાઓ છે જેના ઉત્તર આ પુસ્તકમાં છે. મહાભારતના અજાણ્યા અથવા ઓછા જાણીતા એવાં રોમાંચકરી પાસાં અને તથ્યો આ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. અંગ્રેજી બેસ્ટસેલર ‘Mahabharata Unravelled’નો આ ગુજરાતી અનુવાદ છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-