You are here: Home > Religion, Spirituality & Philosophy > Hindu Scriptures & Philosophy > Ramayannu Anavaran ~ Ramayana Unravelled
લેખક : અમી ગણાત્રા
Author : Ami Ganatra
359.00
399.00 10% off
વિશ્વના ઈતિહાસમાં, હજારો વરસોથી, કરોડો લોકોની ચેતનાને પેઢી દર પેઢી પ્રભાવિત કરનાર ગ્રંથ એટલે વાલ્મિકી રામાયણ. શ્રીરામની આ કથા અત્યંત લોકપ્રિય હોવા છતાં એના સંબંધમાં પ્રશ્નો અને દંતકથાઓ વ્યાપક છે. રામાયણ અંગેની કેટલીક અજાણી અથવા ઓછી જાણીતી હકીકતો આ પુસ્તકમાં રસપ્રદ રીતે આવરી લેવાઈ છે. મૂળ અંગ્રેજી બેસ્ટસેલર ‘Ramayana Unravelled’નો આ ગુજરાતી અનુવાદ છે.
પુસ્તકના વિશેષ પરિચય માટે ઉપર આપેલી પુસ્તકની ‘બેક ઇમેજ’ Zoom કરશો.
In Gujarat on orders over 299/-