You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Jate Kandari Shakay Tevi Safalata
Author : Viral Vaishnav
લેખક : વિરલ વૈષ્ણવ
324.00
360.00 10% off
રાજકોટની અને ભારતની પ્રખ્યાત બી. કુમાર ફૂડ કન્સલ્ટન્સી સર્વિસના CEO મિસ્ટર બી. કુમારની સંઘર્ષ અને સફળતાની સત્યગાથા. ભીખુમાંથી ભીખુકુમાર અને ભીખુકુમારમાંથી ‘ધ બી. કુમાર’ બનવા સુધીની સફરની રોમાંચક દાસ્તાન. લોકો તમારા પર ઈંટો ફેંકે અને એ ઈંટોમાંથી તમે ભવ્ય ઇમારતનું સર્જન કરો – આ મિજાજ કેળવીએ, પ્રત્યેક નકારાત્મકતાને જીવનની શીખ ગણીએ તો આસમાન પણ બહુ છેટું નથી એ આ સંઘર્ષકથા શીખવી જાય છે. પોતાનો સ્વતંત્ર વ્યવસાય કરી સફળતા ઇચ્છતા પ્રત્યેક તરવરિયા યુવાનોને પ્રેરણા સાથે પ્રેક્ટિકલ માર્ગદર્શન આપતું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service