You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Quick Tips on How to Win Friendship
Author : Yashvi Yugdarshi
લેખક : યશ્વી યુગદર્શી
63.00
70.00 10% off
ઇન્સ્ટાગ્રામ રીલના આ યુગમાં, મોટાં થોથાં જેવાં પુસ્તકો વાંચી, જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવા માટે જરૂરી ધીરજ ખૂબ ઓછા લોકો પાસે હોય છે. આ સમસ્યાનો ઉકેલ છે - આ ‘ક્વિક ટિપ્સ’ આપતું પુસ્તક.
પ્રસ્તુત પુસ્તકમાં મિત્રતા કેળવવા માટે, વ્યવહાર અને જીવનમાં તેનું મહત્વ સમજવા માટે જગતમાં જે ઉત્તમ પુસ્તકો પ્રાપ્ય છે તેનો અભ્યાસ કરી, માત્ર જે તે કૌશલ્ય માટે શું કરવું તેની જ ચર્ચા કરવામાં આવી છે. દરેક પગલું સ્પષ્ટપણે અને ક્રમબદ્ધ રીતે સમજાવવામાં આવ્યું છે. ટૂંકમાં, આ પુસ્તકમાં ‘શા માટે કરવું’ એના બદલે ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service