You are here:  Home  >   Inspirational, Self Help & Reflective   >   Business, Success & Self Help   >   Quick Tips on Effective Laws of Power

  • Quick Tips on Effective Laws of Power

    Click image to zoom

Quick Tips on Effective Laws of Power

Author : Yashvi Yugdarshi

ક્વિક ટીપ્સ ઓન ઇફેક્ટિવ લોઝ ઓફ પાવર

લેખક : યશ્વી યુગદર્શી

 63.00    
 70.00   10%

  Add to Cart

About this Book: Quick Tips on Effective Laws of Power (ક્વિક ટીપ્સ ઓન ઇફેક્ટિવ લોઝ ઓફ પાવર)


ઇન્સ્ટાગ્રામ રીલના આ યુગમાં, મોટાં થોથાં જેવાં પુસ્તકો વાંચી, જીવનમાં આગળ વધવા અને પ્રગતિ કરવા માટે જરૂરી ધીરજ ખૂબ ઓછા લોકો પાસે હોય છે. આ સમસ્યાનો ઉકેલ છે - આ ‘ક્વિક ટિપ્સ’ આપતું પુસ્તક.

પ્રસ્તુત પુસ્તકમાં ‘શક્તિના નિયમો – Laws of Power’ પર જગતમાં જે ઉત્તમ પુસ્તકો પ્રાપ્ય છે તેનો અભ્યાસ કરી, માત્ર જે તે કૌશલ્ય માટે શું કરવું તેની જ ચર્ચા કરવામાં આવી છે. દરેક પગલું સ્પષ્ટપણે અને ક્રમબદ્ધ રીતે સમજાવવામાં આવ્યું છે. ટૂંકમાં, આ પુસ્તકમાં ‘શા માટે કરવું’ એના બદલે ‘શું કરવું’ અને ‘કેમ કરવું’ તેના પર ભાર મૂકવામાં આવ્યો છે.



Details


Title:Quick Tips on Effective Laws of Power

Publication Year: 2025

ISBN:9789393542298

Pages:48

Binding:Paperback

Language:Gujarati


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

51 Secrets of Business Growth

51 Secrets of Business Growth

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Business Growth

225.00    250.00
51 Secrets of Confidence

51 Secrets of Confidence

Yogesh Cholera     250.00
BuyDetails

51 Secrets of Confidence

225.00    250.00
Master Your Emotions ~ Gujarati

Master Your Emotions ~ Gujarati

Thibaut Meurisse     345.00
BuyDetails

Master Your Emotions ~ Gujarati

310.00    345.00
50 Golden Rules of Life ~ Gujarati

50 Golden Rules of Life ~ Gujarati

Santosh Joshi     495.00
BuyDetails

50 Golden Rules of Life ~ Gujarati

445.00    495.00