You are here: Home > Biographies, Autobiographies, Memoirs & True Accounts > True Accounts > Temple Tiger ~ Gujarati
Author : Jim Corbett
લેખક : જીમ કોર્બેટ
180.00
200.00 10% off
જીમ કોર્બેટ બ્રિટીશ રાજ સમયે ભારતમાં આવ્યા હતા. તેઓ પ્રખર કુદરતપ્રેમી, પર્યાવરણવિદ્દ અને તસવીરકાર હતા અને તે સમયે કુમાઉંના જંગલોમાં માનવભક્ષી વાઘ અને દીપડાઓનો શિકાર કરવા માટે જાણીતા થયા હતા. તેમની આ સત્ય-શિકારકથાઓ વિશ્વભરમાં પ્રસિદ્ધિ પામી હતી અને સેંકડોની સંખ્યામાં એમના પુસ્તકો વેચાયા હતા.
કુમાઉના માનવભક્ષી વાઘોની રોમાંચક શિકારકથાઓના પુસ્તક ‘Temple Tiger’ નો આ ગુજરાતી અનુવાદ છે. પુસ્તકમાં કુલ પાંચ શિકારકથાઓ છે. સાથે કુમાઉંના પહાડો અને જંગલોમાં વસતા માનવીઓ અને પશુપક્ષીઓની રસપ્રદ વાતો પણ વણી લેવાઈ છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service