You are here: Home > Inspirational, Self Help & Reflective > Business, Success & Self Help > Vilambne Alvida Safalatane Amantran ~ Procrastination Breaking Free
Author : Edited Work
લેખક : સંપાદિત કૃતિ
63.00
70.00 10% off
નિષ્ફળતાનું એક બહુ મોટું કારણ વિલંબ છે. સેલ્ફ-હેલ્પના જાણીતા પુસ્તકોમાં આ મુદ્દાને જોઈતું મહત્વ નથી આપવામાં આવ્યું. આપણી નિષ્ફળતાના કારણો વિચારીએ ત્યારે તો આ કારણ બહુ ધ્યાને નથી ચડતું, પણ જીવનના વિવિધ તબક્કે વિલંબને નિવારી શકાય તો સારા એવાં આર્થિક અને સામાજિક નુકસાનથી બચી શકાય છે. વિલંબને રોકવાની ચાવીઓ આ પુસ્તકમાં સમજાવવામાં આવી છે. યોગ્ય આયોજનથી, કાર્યક્ષમતાથી, ટૂંકા ગાળાના ધ્યેય નક્કી કરીને એનું પાલન કરવાથી વિલંબની સમસ્યાથી કઈ રીતે છુટકારો મેળવી શકાય તે અસરકારક રીતે સમજાવવામાં આવ્યું છે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service