You are here: Home > Gandhi > Books on Gandhi > Gandhi : Ek Asambhav Sambhavana
Author : Sudhir Chandra
લેખક : સુધીર ચંદ્ર
140.00
ઇતિહાસના વિદ્વાન અભ્યાસુ સુધીર ચંદ્રએ ગાંધીજીના અંતિમ દિવસો દરમિયાનની દેશની પરિસ્થિતિનો તટસ્થ ચિતાર આ પુસ્તકમાં આપ્યો છે. ૧૯૪૬-૪૭ના કાળની ભીષણતાનું લેખકે કરેલું સચોટ આલેખન વાચકોને પુસ્તકના પાને પાને મળી રહેશે.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service