You are here: Home > History, Culture, Politics & Public Administration > Indian History & Freedom Movement > Ek Yugno Ant - Sansmarano Hyderabadna
Author : Kanaiyalal Munshi
લેખક : કનૈયાલાલ મુનશી
180.00
200.00 10%
ભારતની આઝાદી વેળાએ દેશી રજવાડાઓનાં ભારત સંઘમાં વિલીનીકરણનો ઈતિહાસ જાણીતો છે. સરદાર પટેલની કુનેહને કારણે બધાં રજવાડાઓ એક પછી એક ભારત સંઘમાં જોડવા લાગ્યા પણ હૈદરાબાદનો નિઝામ એકનો બે થતો ન હતો. છેવટે સરદારે નિઝામને નમાવ્યો અને ભારત સંઘમાં હૈદરાબાદનું વિલીનીકરણ થયું. કનૈયાલાલ મુનશી તે સમયગાળા દરમિયાન ભારત સરકારના એજન્ટ-જનરલ તરીકે હૈદરાબાદમાં હતા. તે સમયના રોમાંચક ઐતિહાસિક સંભારણાઓનું પુસ્તક.
Free Shipping
In Gujarat on orders over 299/-
Express Courier Service