You are here:  Home  >   History, Culture, Politics & Public Administration   >   History of Gujarat   >   Ashara Dharmno Ajod Itihas

  • Ashara Dharmno Ajod Itihas

    Click image to zoom

Book Title: Ashara Dharmno Ajod Itihas

Author : Jayendrasinh Jadeja (Dr)

પુસ્તકનું નામ: આશરા ધર્મનો અજોડ ઇતિહાસ

લેખક : જયેન્દ્રસિંહ જાડેજા (ડૉ.)

 225.00    
 250.00   10%

  Add to Cart

About this Book: Ashara Dharmno Ajod Itihas (આશરા ધર્મનો અજોડ ઇતિહાસ )


ભારતવર્ષ પર લગભગ સાતસો વર્ષ ધર્માંધ મુઘલોની હકૂમત ચાલી, તે છતાં દેશની મોટાભાગની પ્રજા પોતાનો ધર્મ અને વારસો મહદઅંશે બચાવી શકી એ કોઈ ચમત્કારથી કમ નથી. એના મૂળમાં અનેક શૂરવીર રાજપૂત યોદ્ધાઓએ કરેલો મુઘલોનો પ્રતિકાર છે.

આશરા ધર્મ એટલે આશરે આવેલાનું રક્ષણ કરવું. મુઘલોના આક્રમણો સામે સૌરાષ્ટ્ર-કચ્છના શૂરવીર રાજપુતોએ આશારા ધર્મ નિભાવવા જે તે કાળખંડમાં આઠ યુદ્ધો લડ્યા એનો એક અનોખો, ભવ્ય ઇતિહાસ છે. આ તમામ યુદ્ધોનો ઇતિહાસ અને આ નરબંકાઓની શૂરવીરતાનો પરિચય આ પુસ્તક આપે છે.

લગભગ 45 જેટલા ઐતિહાસિક વિશ્વસનીયતા ધરાવતા પુસ્તકો, શિલાલેખો , બારોટના ચોપડાઓનો અભ્યાસ કરીને આ પુસ્તક લખવામાં આવ્યું છે.



Details


Title:Ashara Dharmno Ajod Itihas

Publication Year: 2021

ISBN:0000

Pages:207

Binding:Paperback

Language:Gujarati

Sub Category: History of Gujarat


Icon

Free Shipping

In Gujarat on orders over 299/-

Icon

Express Courier Service

You may also like

Kathiono Itihas

Kathiono Itihas

Pradyumn Khachar (Dr)     250.00
BuyDetails

Kathiono Itihas

225.00    250.00
Girnar

Girnar

Sanjay Chaudhary    
BuyDetails

Girnar

200.00   
Kachchh Kutch

Kachchh Kutch

Mavji Maheshwari     249.00
BuyDetails

Kachchh Kutch

224.00    249.00
Gujaratni Kirtigatha : Prgaitihasik Kaal

Gujaratni Kirtigatha : Prgaitihasik Kaal

Kanaiyalal Munshi     300.00
BuyDetails

Gujaratni Kirtigatha : Prgaitihasik Kaal

270.00    300.00